ગૌસેવા – શ્રદ્ધા અને સેવાનું સમાનૃત્ય

સત્યસેવા જીવદયા ટ્રસ્ટે ગૌમાતા માટેની અડગ શ્રદ્ધા અને પ્રેમ સાથે સદીઓથી ચાલતી આ પરંપરા ને નવી દિશામાં આગળ વધાવવા નો નિશ્ચય કર્યો છે. ગૌસેવા એ માત્ર સેવા જ નથી, તે આપણા પવિત્ર જીવનમૂલ્યો અને માનવતાના નિશાન છે.

ગૌમાતા સાથે જીવનના પાવન સંબંધનું મહત્ત્વ

“ગૌમાતા એ માત્ર પશુ નથી, તે આપણા માટે માતાના રૂપમાં પૂજનીય છે. તે કૃષિ, આરોગ્ય અને પ્રકૃતિના સમતોલન માટે અતિમહત્ત્વની છે.”
સત્યસેવા જીવદયા ટ્રસ્ટના પ્રયાસો એ ફક્ત ગાયોનું સંરક્ષણ જ નથી, પરંતુ જીવનના સર્વાંગી વિકાસનું પ્રતીક છે. ગૌસેવા એ જીવનસેવા છે!

સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ

સંસ્થાની શરુઆત :- ૦૨/૦૧/૨૦૨૧
APPROVAL NO : CIT (EXEMPTION)
URN NO :- ABITS9263LF20241
DATE :- 11/07/2024
TRUST REGISTRATION NO :- E/9872/SURAT

Gallery

Contact

ADAJAN , SURAT 395009
+91 902-320-1822
+91 901-662-7803
365 Days Working
satyasevajivdayatrust@gmail.com